|
| ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર |
| અમદાવાદ (ભાષા), ગુરુવાર, 27 નવેમ્બર 2008 ( 10:48 IST ) | |
પોલીસ સુત્રોએ આજે જણાવ્યું કે, બુધવારે રાત્રે મુંબઈમાં આતંકી હુમલામાં બાદ ગુજરાતમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે, દેશની નાણાકિય રાજધાનીમાં આતંકવાદી હુમલાઓને પગલે સુરક્ષાના ભાગરૂપે સતર્કતા વધારી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગત 29 જુલાઈના રોજ અમદાવાદમાં થયેલા આતંકવાદી હુમલામાં 57 લોકોના મૃત્યુ નિપજ્યાં હતાં.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|