|
| અડવાણીની મનમોહન સાથે વાતચીત |
| નવી દિલ્લી (ભાષા), ગુરુવાર, 27 નવેમ્બર 2008 ( 10:28 IST ) | |
વિપક્ષના નેતા લાલકૃષ્ણ આડવાણીએ બુધવાર રાત્રે વડાપ્રધાન મનમોહનસિંહ સાથે ટેલીફોન પર વાતચીત કરી અને તેમની પાસેથી મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાઓ વિષે માહિતી મેળવી.
વડાપ્રધાને અડવાણીને જણાવ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ મુંબઈ પરત ફરી ગયાં છે અને સ્થિતિથી લડવા માટે સુરક્ષા તંત્રને સઘન કરી દેવામાં આવ્યું છે. અડવાણીએ આ સ્થિતિમાં લોકોને શાંત રહેવાની અપીલ કરી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|