|
| સિંગુર બાદ સાણંદમાં જમીનને લઈને વિવાદ |
| અમદાવાદ, શનિવાર, 11 ઑક્ટોબર 2008 ( 13:36 IST ) | |
ટાટાની નેનો કાર પરિયોજના માટે ભૂમિ અધિગ્રહણ સાથે જોડાયેલ વિવાદ હજી તેનો પીછો છોડતો નથી. સિંગુર બાદ સાણંદનાં ખેડૂતોએ પણ જમીનનાં કેટલાંક ભાગ પર પોતાનો દાવો ઠોકી દીધો છે.
ચોરદી પાસે ખોડા અને બોડ ગામનાં ખેડૂતોનાં સમૂહએ જમીનનાં બદલામાં વળતરની માંગ કરી છે. ગુજરાતનાં સાણંદનાં આ જ સ્થળે ટાટાની નેનોની પરિયોજના લાગવાની છે.
આ ખેડૂતોનું કહેવું છે કે આણંદ કૃષિ યુનિવર્સિટીને જે જમીન ટાટાને આપવામાં આવી છે. તે તેમનાં પૂર્વજોની છે. જે 1911માં 99 વર્ષનાં ભાડાપટ્ટે આપવામાં આવી હતી. તેથી કાયદાકીય રીતે અમે તેમના વારસદાર છીએ. તે કારણે અમને તેનું વળતર મળવું જોઈએ.
તો બીજી બાજુ જિલ્લાનાં અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોની માંગ નિરાધાર છે. વર્ષ 1911માં અંગ્રેજોને જમીન આપવામાં આવી હતી. તેથી ત્યારબાદ આ જમીનનાં માલિક સરકાર જ છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|