યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
મોદીએ ફરી કેન્દ્ર પર નિશાન સાધ્યું
અમદાવાદ, 11 ઑક્ટોબર 2008   ( 13:11 IST )
ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી મનમોહનસિંહને પત્ર લખીને રાષ્ટ્રીય એકતા પરિષદ (એનઆઈસી)નાં એજન્ડામાંથી આંતકવાદને હટાવી લેવાનાં મુદ્દે આપત્તિ વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીને લખેલા પત્રને દરેક રાજ્યનાં મુખ્યમંત્રીને મોકલી આપી છે.

મોદીએ જણાવ્યું હતું કે દેશ અને નિર્દોષ નાગરિકોની જીંદગી સામે ઉભા થયેલા ખતરાને 13 ઓક્ટોબરનાં રોજ થનારી રાષ્ટ્રીય એકતા પરિષદમાં આતંકવાદનો મુદ્દાને હટાવી લેવાનો મુદ્દો ખરેખર સ્તબ્ધ કરનારો છે.

તેમણે જણાવ્યું હતું કે દેશમાં થયેલા આતંકવાદી હુમલાઓ છતાં યુપીએ સરકાર તેના પ્રતિ ગંભીર થઈ નથી. તેમણે સરકાર સમક્ષ આતંકવાદ મુદ્દે રાષ્ટ્રીય નીતિ ઘડવા આગ્રહ કર્યો છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સોનીપતમાં અડવાણીની રેલી
મસ્જિદોમાં સૈનિકોને મોકલો : ઠાકરે
છત્તીસગઢ : ટોળાએ દસ બસો ફૂંકી
નૈનો પરિયોજનાથી રાજકોટને ફાયદો
દિલીપ કુમારનું સ્વાસ્થ્ય હવે ઠીક
વડોદરામાં બ્લાસ્ટ, ત્રણ જીવિત બોમ્બ મળ્યાં
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...