|
| સોનીપતમાં અડવાણીની રેલી |
| સોનીપત (ભાષા), 10 ઑક્ટોબર 2008 ( 15:57 IST ) | |
સોનીપતમાં ભાજપની 31 ઓક્ટોબરના રોજ યોજાનારી રેલીમાં પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી સંબોધિત કરશે. આ રેલીને સફળ બનાવાના ઉદ્દેશ્યથી લોકોને જાગૃત કરવા માટે પાર્ટીની હરિયાણા એકમ 13 થી 17 ઓક્ટોબર વચ્ચે સોનીપત જિંદ અને પાણીપત જિલ્લામાં રેલી કરશે.
પ્રદેશ ભાજપના મીડિયા પ્રભાવી રાજીવ જૈને આજે અહીં જણાવ્યું કે, સ્થાનીય ભાજપ સાંસદ કિશન સિંહ સાંગવાના સફીદો જુલાના અને જિંદમાં 13 ઓક્ટોબરના રોજ જ્યારે રાય ગન્નોર અને સોનીપતમાં 14 કોટોબરના રોજ ગોહાના, મેહમમાં અને 15 ઓક્ટોબરના રોજ રેલીને સંબોધિત કરશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|