|
| મસ્જિદોમાં સૈનિકોને મોકલો : ઠાકરે |
| મુંબઈ (ભાષા), શુક્રવાર, 10 ઑક્ટોબર 2008 ( 11:56 IST ) | |
શિવસેના પ્રમુખ બાલ ઠાકરે એ જણાવ્યું છે કે, ઇસ્લામિક આતંકવાદથી લડવા માટે મસ્જિદોની અંદર સૈનિકોને મોકલવામાં કેમ આવતા નથી. દશેરા પ્રસંગે મુંબઈના શિવાજી પાર્કમાં બહોળી સંખ્યામાં પોતાના સમર્થકોને સંબોધિત કરતા ઠાકરે એ જણાવ્યું કે, તે મસ્જિદોમાં સૈનિકોને કેમ મોકલતા નથી.
છેલ્લા 42 વર્ષથી રેલીને સંબોધિત કરી રહેલા 81 વર્ષીય શિવસેના નેતાએ કહ્યું ઈસ્લામે દેશને પોતાના સકંજામાં લઈ લીધો છે અને તેની પ્રકડ દિન પ્રતિદિન મજબૂત થતી જઈ રહી છે.
પોતાના ભૂતકાળને યાદ કરતા ઠાકરે એ જણાવ્યું કે, આ મામલામાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધીમાં દમ હતો અને તેણે અમૃતસરના સ્વર્ણ મંદિરમાં સૈનિકોની મોકલવાની હિમ્મત દેખાડી. તેણે કોંગ્રેસ પ્રેરિત સરકાર પર વોટ બેન્કની રાજનીતિ માટે મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|