યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
છત્તીસગઢ : ટોળાએ દસ બસો ફૂંકી
રાયપુર (ભાષા), શુક્રવાર, 10 ઑક્ટોબર 2008   ( 10:12 IST )
છત્તીસગઢમાં રાયપુર બિલાસપુર માર્ગ પર ગુરૂવારે સિમગામાં દુર્ગા પ્રતિમા વિસર્જન માટે નિકળેલા ઝુલૂસમાં શામેલ એક યુવકનું ખાનગી બસ અડફેટે કચડાઈને મૃત્યુ નિપજ્યાં બાદ આક્રોશિત ટોળાએ તોડફોડ કરીને દસ બસોને સળગાવી નાખી.

પોલીસ અધિક્ષક (ગ્રામીણ) પ્રશાંત ઠાકુરે જણાવ્યું કે, રાષ્ટ્રીય રાજમાર્ગ પર સ્થિત સિમગા ગામના મુખ્ય ચોક પર બપોર બાદ દુર્ગા પ્રતિમા વિસર્જન માટે નિકળેલા ઝુલુસમાં શામેલ એક યુવકને ખાનગી બસે કચડી નાખ્યો હતો જેમાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
નૈનો પરિયોજનાથી રાજકોટને ફાયદો
દિલીપ કુમારનું સ્વાસ્થ્ય હવે ઠીક
વડોદરામાં બ્લાસ્ટ, ત્રણ જીવિત બોમ્બ મળ્યાં
ચામુડા મંદિરના મૃતકોનું અસ્થિ વિસર્જન
ભજ્જી માફી માંગે : અકાલ તખ્ત
ધુલેમાં જોતા જ ગોળી મારવાનો આદેશ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...