|
| નૈનો પરિયોજનાથી રાજકોટને ફાયદો |
| રાજકોટ (ભાષા), ગુરુવાર, 9 ઑક્ટોબર 2008 ( 16:55 IST ) | |
ટાટાની નૈનો કાર પરિયોજનાથી ગુજરાતના રાજકોટમાં કાર ઉપકરણોનું વિનિર્માણ કરનારા નાના સ્તરના ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન વધશે.
ઉદ્યોગ સાથે જોડાયેલા વિશેષજ્ઞોનું માનવું છે કે, નેનોનો કાસ્ટિંગ્સ ફોર્જિગ્સ બેયરિંગ અને અન્ય વાહન ઉપકરણોની આપૂર્તિ કરનારી વિભિન્ન એંજિનિયરિંગ એકમોને નૈનો પરિયોજનાના અહીં આવવાથી પ્રોત્સાહન મળશે.
વિશેષજ્ઞોનું માનવું છે કે, નૈનોના ગુજરાતમાં આવવાથી આટોમોબાઈલ યૂનિટોના પરિચાલનથી જોડાયેલી કંપનીઓને ઘણો લાભ મળશે.
રાજકોટ એંજીનિયરિંગ એસોશિએશનના અધ્યક્ષ ભાવેશ પટેલે જણાવ્યું કે, અમને અનુમાન છે કે, ટાટા પરિયોજનાના રાજ્યમાં આવવાથી અહીં ઓટોમોબાઈલ માટે ઉપકરણોનું વિનિર્માણ કરનારા ઉદ્યોગોનું પરિદૃશ્ય બદલાશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|