યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
દિલીપ કુમારનું સ્વાસ્થ્ય હવે ઠીક
મુંબઈ (ભાષા), ગુરુવાર, 9 ઑક્ટોબર 2008   ( 16:32 IST )
હિન્દી ફિલ્મોના મહાન અભિનેતા દિલીપ કુમારનો સ્વાસ્થ્ય પહેલા કરતા સારુ છે. હાલ તેમને સારવાર માટે દિલ્લીની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં અને ત્યાર બાદ તેના સ્વાસ્થ્ય શ્રેષ્ઠ છે.

તેમની પત્ની અને ભૂતપૂર્વ અભિનેત્રી સાયરા બાનોએ જણાવ્યું કે, હવે દિલીપ સાહેબની સ્વાસ્થ્ય સારુ છે. તેમણે કહ્યું કે, ઈદ પર પોતાના ચાહકો અને મિત્રો સાથે સમય ન વીતાવે શકવાનો દિલીપ સાહેબને અફસોસ છે. તે ત્રણ ઓકોટોબરના રોજ દિલ્લીથી મુંબઈ પરત ફર્યા હતાં.

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
વડોદરામાં બ્લાસ્ટ, ત્રણ જીવિત બોમ્બ મળ્યાં
ચામુડા મંદિરના મૃતકોનું અસ્થિ વિસર્જન
ભજ્જી માફી માંગે : અકાલ તખ્ત
ધુલેમાં જોતા જ ગોળી મારવાનો આદેશ
મોનિકાની વાતથી સલેમને આઘાત
દલાઈ લામાની તબીબી તપાસ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...