યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
વડોદરામાં બ્લાસ્ટ, ત્રણ જીવિત બોમ્બ મળ્યાં
વડોદરા (ભાષા), ગુરુવાર, 9 ઑક્ટોબર 2008   ( 11:59 IST )
વડોદરામાં બુધવારે સાંજે એક બોમ્બ ધડાકો થયો હતો જો કે, આ ઘડાકાની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈપણ પ્રકારના જાનમાલનું નુકસાન થયું નથી.

પોલીસ સુત્રોના જણાવ્યાનુસાર અત્રેના હાથીખાના વિસ્તારમાં આવેલી એક શાળા નજીક એક બોમ્બ ધડાકો થયો હતો. એક કિશોરને કચરાપેટીમાંથી મળેલો બોમ્બ અચાનક ફૂટ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કિશોરને સામાન્ય ઈજા પહોંચી છે જ્યારે એક વાહન ક્ષતિગ્રસ્ત થયું છે.

ઘટના અંગેની જાણ થતા પોલીસ અને બોમ્બ સ્કોડ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન બીજા ત્રણ જીવતા બોમ્બ પણ કચરાપેટીમાંથી મળી આવ્યાં હતાં જેને બાદમાં નિષ્ક્રિય કરી દેવામાં આવ્યાં હતાં.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ચામુડા મંદિરના મૃતકોનું અસ્થિ વિસર્જન
ભજ્જી માફી માંગે : અકાલ તખ્ત
ધુલેમાં જોતા જ ગોળી મારવાનો આદેશ
મોનિકાની વાતથી સલેમને આઘાત
દલાઈ લામાની તબીબી તપાસ
ધુલેમાં સ્થિતિ તણાવપૂર્ણ, 77 ઘરપકડ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...