યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
ચામુડા મંદિરના મૃતકોનું અસ્થિ વિસર્જન
હરિદ્રાર (ભાષા), બુધવાર, 8 ઑક્ટોબર 2008   ( 17:54 IST )
રાજસ્થાનના ચામુંડા દેવી મંદિર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનો સામૂહિક અસ્થિ પ્રવાહ મંગળવારે મોડી સાંજે હરિદ્રારની હરકી પૌડી અસ્થિ પ્રવાહ ઘાટ પર કરવામાં આવ્યો.

રાજસ્થાનથી જમીન માર્ગે 40 મૃતકોની અસ્થિઓ હરિદ્રાર લાવવામાં આવી હતી. રાજસ્થાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોત દ્રારા ચલાવામાં આવતી સામાજિક સંસ્થા ભારત સેવા સંસ્થાનના સહયોગથી હરિદ્રાર લાવવામાં આવી.

અશોક ગહલોત અંગત સચિવ બાબૂરામ અસ્થિઓ સહિત મૃતકોને લગભગ અઢીસો પરિજનો સાથે હરિદ્રાર પહોંચ્યાં જ્યાં ગંગા સભાના પુરોહિતોએ વૈદિક વિધિ વિધાનથી અસ્થિ પ્રવાહ કરાવ્યો.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ભજ્જી માફી માંગે : અકાલ તખ્ત
ધુલેમાં જોતા જ ગોળી મારવાનો આદેશ
મોનિકાની વાતથી સલેમને આઘાત
દલાઈ લામાની તબીબી તપાસ
ધુલેમાં સ્થિતિ તણાવપૂર્ણ, 77 ઘરપકડ
નાગોરી એક દિવસની પોલીસ અટકાયતમાં
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...