|
| ભજ્જી માફી માંગે : અકાલ તખ્ત |
| અમૃતસર (ભાષા), બુધવાર, 8 ઑક્ટોબર 2008 ( 17:18 IST ) | |
વિવાદોથી રહેનારા ઑફ સ્પિનર હરભજન સિંહ એક વાર ફરી મુસીબતમાં પડતા નજરે ચડી રહ્યાં છે. અકાલ તખ્તે ટીવી પર એક ડાંસ રિયલિટી શો દરમિયાન રાવણનું પાત્ર ભજવનારા આ ક્રિકેટરથી સાર્વજનિક રીતે માફી માંગવા માટે કહ્યું છે.
જત્થેદાર જ્ઞાની ગુરબચન સિંહે કહ્યું માથા પર તિલક લગાડવું, રાવણની વેશભૂષા ધારણ કરવી અને સાર્વજનિક રીતે એક મહિલા સાથે નાચવું બિભત્સ છે.
આ અસંખ્ય ટીવી ચેનલો પર દેખાડવામાં આવ્યું અને સિખ સમાજ આ પ્રકારના વર્તનને બિલકુલ પણ સહન નહીં કરે. હરભજન ટીવી શો ના એક ખેલાડી એક હસીનામાં ટીવી અભિનેત્રી મોના સિંહના જોડીદાર છે.
જત્થેદારે કહ્યું હજુ સુધી અકાલ તખ્ત પાસે કોઈ લેખિત ફરિયાદ આવી નથી. જો કે, કોઈ પણ ફરિયાદ નોંધાવી શકે છે અને ત્યાર બાદ હરભજન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|