યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
ધુલેમાં જોતા જ ગોળી મારવાનો આદેશ
મહારાષ્ટ્ર (ભાષા), બુધવાર, 8 ઑક્ટોબર 2008   ( 12:39 IST )
ઉત્તરી મહારાષ્ટ્રના ધુલે શહેરમાં સ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે અને ત્યાં જોતા જ ગોળી મારી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કર્ફ્યૂ છવાયેલો છે. પોલીસે જણાવ્યું કે, પથરાવ અને આગજનીની ઘટનાના સમાચારો મળ્યાં છે.

તેમણે જણાવ્યું કે, માગાલાઈ વિસ્તારમાં તલાશી અભિયાન દરમિયાન તલવાર, તેજાબ અને પેટ્રોલ બોમ્બ જેવા ઘાતક હથિયારો સાથે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

હથિયારોથી ભરેલી એક સ્કોર્પિયો કારને પણ દેવપુરની ગલી નંબર સાતમાંથી કબ્જે કરવામાં આવી છે. આ ઉઉપરાંત અવધાણે ગામમાં ટોળાએ પોલીસની એક મોટરસાઈકલને ક્ષતિગ્રસ્ત કરી દીધી છે. ઘાયલો 149 લોકો પૈકી બે ની હાલત ગંભીર છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
મોનિકાની વાતથી સલેમને આઘાત
દલાઈ લામાની તબીબી તપાસ
ધુલેમાં સ્થિતિ તણાવપૂર્ણ, 77 ઘરપકડ
નાગોરી એક દિવસની પોલીસ અટકાયતમાં
લીંબડી નજીક અકસ્માતમાં 8 આદિવાસી મર્યા
ધુલેમાં સામુદાયિક હિંસામાં ત્રણ મર્યા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...