|
| મોનિકાની વાતથી સલેમને આઘાત |
| મુંબઈ (ભાષા), બુધવાર, 8 ઑક્ટોબર 2008 ( 11:58 IST ) | |
મોનિકા બેદી દ્વારા લગ્નની વાતનું ખંડન કરવા પર માફિયા સરગના અબુ સલેમે જણાવ્યું છે કે, તેના આ નિવેદનથી મને ઘણો આધાત પહોંચ્યો છે.
સલેમે આ મુદ્દે મોનિકાને કાનૂની નોટિસ પણ મોકલી છે. સલેમે નોટિસમાં દાવો કર્યો છે કે, બન્નેએ નવેમ્બર 2000 માં લોસ એંજેલ્સની એક મસ્જિદમાં નિકાહ કર્યાં હતાં. જો કે, મોનિકા બેદી પોતાની મુલાકાતમાં જણાવે છે કે, તે સલેમને ઘણા વર્ષોથી ઓળખતી હતી પરંતુ તેણે તેની સાથે લગ્ન કર્યા નથી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|