|
| ધુલેમાં સ્થિતિ તણાવપૂર્ણ, 77 ઘરપકડ |
| ધુલે (ભાષા), મંગળવાર, 7 ઑક્ટોબર 2008 ( 12:07 IST ) | |
કર્ફ્યૂગ્રસ્ત મહારાષ્ટ્રના ધુલે શહેરમાં સ્થિતિ સોમવારે પણ તણાવપૂર્ણ પરંતુ નિયંત્રણમાં રહી. સાંપ્રદાયિક રમખાણો સંબંધમાં અહીં 77 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં ચાર લોકોના મૃત્યુ નિપજ્યાં છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઉત્તરી મહારાષ્ટ્રના આ શહેરમાં હિંસા બાદ રવિવારે કર્ફ્યૂ લગાડવામાં આવ્યો હતો અને આજે પણ જારી રહ્યો. જો કે, સ્થિતિ નિયંત્રણમાં બનેલી રહી.
પોલીસે જણાવ્યું કે, કેટલાક અસામાજિક તત્વો દ્રારા હિંદૂ રક્ષણ સમિતિના બેનરોને ફાડી દીધા બાદ સંઘર્ષમાં ચાર લોકોના મૃત્યુ નિપજ્યાં. આ ઘટનામાં પોલીસકર્મી અને અતિરિક્ત જિલાધિકારી સહિત 122 લોકો ઘાયલ થયાં છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|