યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
નાગોરી એક દિવસની પોલીસ અટકાયતમાં
અમદાવાદ (ભાષા), મંગળવાર, 7 ઑક્ટોબર 2008   ( 10:18 IST )
સિમી નેતા સફદર નાગોરી અને અમદાવાદમાં 26 જુલાઈના રોજ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાના ચાર અન્ય આરોપીને સોમવારે એક દિવસની પોલીસ અટકાયતમાં મોકલી દેવામાં આવ્યાં છે.

નાગોરી અબ્દુલ સિબલી હફીજ હુસૈન કમરૂદ્દીન નાગોરી અને આમિલ પરવેજને પોલીસ અટકાયતનો સમયગાળો પૂર્ણ થયાં બાદ સોમવારે મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ જી એમ પટેલ સમક્ષ રજૂ કરવામાં આવ્યાં.

તપાસ અધિકારી એસીપી વી આર ટોળિયાએ જણાવ્યું કે, આગળ તપાસની જરૂરિયાત છે અને કોર્ટે તમામ આરોપીઓને એક દિવસ માટે પોલીસ અટકાયતમાં મોકલી દીધા છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
લીંબડી નજીક અકસ્માતમાં 8 આદિવાસી મર્યા
ધુલેમાં સામુદાયિક હિંસામાં ત્રણ મર્યા
સૌરાષ્ટ્રમાં 4.5 ની તીવ્રતાનો ભૂકંપ
સુરત બોમ્બકાંડ : ભૂતપૂર્વ મંત્રીને 20 વર્ષની કેદ
એક વર્ષ બાદ ઠાકરેનું રેલીમાં સંબોધન
ગુજરાતમાં ટાટાનો નૈનો પ્લાન્ટ ?
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...