યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
ધુલેમાં સામુદાયિક હિંસામાં ત્રણ મર્યા
મહારાષ્ટ્ર (ભાષા), સોમવાર, 6 ઑક્ટોબર 2008   ( 11:06 IST )
ઉત્તરી મહારાષ્ટ્રના ધુલે શહેરમાં બે સમુદાયો વચ્ચે સંઘર્ષમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યાં છે અને 82 અન્ય ઘાયલ થયાં છે. આ ઘટના બાદ શહેરમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.

ધુલીની સરકારી હોસ્પિટલના તબીબ ટી કે ખોતના જણાવ્યાનુસાર બે લોકોના મૃત્યુ પથરાવના કારણે નિપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિ કથિત રીતે પોલીસના ફાયરિંગમાં મૃત્યુ પામ્યો છે.

આ સંઘર્ષમાં 100 થી વધુ લોકો ઘાયલ થયાં છે. એક મૃતકની ઓળખ શેખ અબુ ( 40 વર્ષ ) ના રૂપમાં થઈ છે. બે અન્યની ઓળખ થવાની બાકી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સૌરાષ્ટ્રમાં 4.5 ની તીવ્રતાનો ભૂકંપ
સુરત બોમ્બકાંડ : ભૂતપૂર્વ મંત્રીને 20 વર્ષની કેદ
એક વર્ષ બાદ ઠાકરેનું રેલીમાં સંબોધન
ગુજરાતમાં ટાટાનો નૈનો પ્લાન્ટ ?
સરબજીત પરત ફરશે તેવી પરિજનોને આશ
જીવનમાં સફળ થવા માટે મહેનત કરો : કલામ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...