|
| એક વર્ષ બાદ ઠાકરેનું રેલીમાં સંબોધન |
| મુંબઈ (ભાષા), શનિવાર, 4 ઑક્ટોબર 2008 ( 15:49 IST ) | |
શિવસેના પ્રમુખ બાલ ઠાકરે એક વર્ષના અંતરાલ બાદ નવ ઓક્ટોબરના રોજ પાર્ટીની પરંપરાગત દશેરા રેલીને સંબોધિત કરશે.
ગત વર્ષથી સ્વાસ્થ્ય સંબંધી કારણોને પગલે 81 વર્ષીય ઠાકરેએ શિવસેનાની રેલીઓને સંબોધિત કરવાનું બંધ કરી દીધું હતું. આ વર્ષની શરૂઆતમાં એક આયોજનમાં શિવસૈનિકો તથા પાર્ટીની સ્થાપના દિવસ પર ઠાકરેનો સંદેશ અપાવનારો રેકોર્ડેડ વીડિયો દેખાડવામાં આવ્યો હતો. આ શિવસેનાની 43 મી દશેરા રેલી હશે. છેલ્લા કેટલાયે વર્ષોથી આ રેલી સેંટ્રલ મુંબઈના શિવાજી પાર્કમાં આયોજિત કરવામાં આવી છે. આ વખતે રેલી ત્યાં જ થશે. અનુમાન છે કે, બહોળી સંખ્યામાં લોકો કાર્ટૂનિસ્ટથી હિન્દૂ હ્રદય સમ્રાટ બનેલા ઠાકરેને સાંભળવા માટે એકત્ર થશે.
સૂત્રોના જણાવ્યું કે, ઠાકરેના પુત્ર અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ પણ રેલીને સંબોધિત કરશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|