યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
સરબજીત પરત ફરશે તેવી પરિજનોને આશ
મેરઠ (ભાષા), શનિવાર, 4 ઑક્ટોબર 2008   ( 10:10 IST )
વિસ્ફોટના આરોપમાં પાકિસ્તાની જેલમાં બંધ સરબજીત સિંહની બહેનને આશા છે કે, તેની ફાંસીની સજાને ઉમર કેદમાં બદલી નાખવામાં આવશે.

દલબીર કૌરે કાલે અહીં પત્રકારોને જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે, તેમની ફાંસીની સજાને ઉમરકેદમાં ફેરવી નાખવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનના ભૂતપૂર્વ માનવાધિકાર મંત્રી અંસાર બર્ની તેમના ભાઈ માટે ટૂક સમયમાં જ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીને મળશે. દલબીરે પડોશી દેશથી સારા નિર્ણયની આશા વ્યક્ત કરી છે. તેમણે ફાંસીની સજા ટાળવા માટે ભારત સરકારની ભૂમિકાની પ્રશંસા કરી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
જીવનમાં સફળ થવા માટે મહેનત કરો : કલામ
અગરતલા વિસ્ફોટમાં મોબાઈલનો ઉપયોગ
ઠાકરે વિરુદ્ધનો દાવો ભુજબળે પરત ખેંચ્યો
બળાત્કારના આરોપમાં એકની ધરપકડ
પાકિસ્તાનને 29 માછીમારોની ધરપકડ કરી
પરમાણુ કરાર ભારત માટે નુકસાનકારક-ભાજપ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...