યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
સોમાભાઈનું યુપીએના પક્ષમાં મતદાન ?
વડોદરા (ભાષા), 20 જુલાઈ 2008   ( 15:41 IST )
ભાજપાના વિદ્રોહી સાંસદ સોમાભાઈ પટેલે આજે સંકેત આપ્યો છે કે, તે લોકસભામાં વિશ્વાસમત દરમ્યાન યુપીએ સરકારના પક્ષમાં મતદાન કરી શકે છે. તેમણે જણાવ્યું કે, તે વ્હિપનું પાલન કરવા માટે બાધ્ય નથી કારણ કે, પાર્ટીમાંથી બરખાસ્ત છે.

ગુજરાતના સુરેન્દ્રનગરના સાંસદ પટેલે ફોન પર જણાવ્યું કે, હુ મારા નિર્ણય લેવા માટે સ્વતંત્ર છું. તેમણે કહ્યું કે, તેઓ શત્રની શરૂઆત પહેલા જ પોતાના નિર્ણયની જાહેરાત કરી દેશે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેંદ્ર મોદીની કાર્યપ્રણાલીના પ્રમુખ આલોચક પટેલે કહ્યું કે, તે વ્હિપનું પાલન કરવા માટે બાધ્ય નથી કારણ કે, તે પાર્ટીમાંથી નિલંબિત છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
હાથીઓ માટે છ પુનર્વાસ કેન્દ્ર બનશે
મ.પ્રમાં સેટેલાઈટ સ્કૂલ ખુલશે
ઝારખંડના મંત્રીઓની તપાસ થાય : ભાજપ
મીડિયા પર હૂમલાની તપાસ થશે : મોદી
ભૂમિ વિવાદમાં 23 ની ધરપકડ
ગોવિંદ સિંહ ગુર્જરનું ત્યાગપત્ર મંજૂર
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...