|
| હાથીઓ માટે છ પુનર્વાસ કેન્દ્ર બનશે |
| નવી દિલ્લી (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008 ( 15:23 IST ) | |
સરકારે બીમાર અને અસહાય પાલતૂ અને જંગલી હાથીઓ માટે છ પુનર્વાસ અને સ્વાસ્થ્ય લાભવાળા કેન્દ્ર ખોલવાનો નિર્ણય કર્યો છે. દેશમાં પ્રથમ વખત આ પ્રકારના કેન્દ્ર ખોલવામાં આવશે. હરિયાણા, ઓરિસ્સા, કેરલ અને કર્ણાટક રાજ્યમાં આ કેન્દ્ર થશે.
પ્રોજેક્ટ એલિફેંટના નિદેશક એએન પ્રસાદે જણાવ્યું કે, કેન્દ્ર આગામી વર્ષના આરંભથી કામ કરવાનું શરૂ કરી દેશે. હરિયાણામાં આ પ્રકારના પુનર્વાસ કેન્દ્રની સ્થાપના માટે વન વિભાગે વન્યજીવથી સંબંધિત એક ગેર સરકારી સંગઠન સાથે સહમતિ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આ કેન્દ્રમાં વન વિભાગના પ્રશિક્ષિત જવાન અને મહાવત હાજર રહેશે.
સરકારે પોતાની મહત્વાકાંક્ષી યોજના પ્રોજેક્ટ એલિફેંટનેના પ્રોજેક્ટ ટાઈગરની એરણ પર શરૂ કરી છે. તેનાથી રાજ્ય સરકારને એ કેન્દ્રો સ્થાપિત કરવામાં મદદ મળશે. તેમાં આ રાજ્યોને ટેક્નિકલ નિર્દેશ આપવામાં આવશે અને કર્મચારીઓને માહિતી પૂરી પાડવામાં આવશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|