યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
મ.પ્રમાં સેટેલાઈટ સ્કૂલ ખુલશે
ભોપાલ (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008   ( 13:28 IST )
મધ્યપ્રદેશ સરકારે સ્કૂલી શિક્ષાને આગળ ધપાવવા માટે પોતાના અભિયાન અંતર્ગત પ્રદેશમાં સેટેલાઈટ સ્કૂલ ખોલવાની જાહેરત કરી છે. હાલના શૈક્ષણિક સત્રમાં જ આ સ્કૂલ 35 જિલ્લાની એ 919 વસ્તીઓમાં ખોલવામાં આવશે જ્યાં હજું પ્રાથમિક શિક્ષાની સગવડ મળી શકી નથી.

શિક્ષા વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આ અભિયાન અંતર્ગત એક કિલોમીટરના અંતરમાં પ્રાથમિક શિક્ષાનો બંદોબસ્તનો રાજ્ય સરકારનો ઈરાદો હકીકત બની જશે. ખાસ વાત એ પણ છે કે, સરકારના કાયદાની મર્યાદામાં આ સ્કૂલો માટે ન્યૂનતમ 25 બાળકોની જરૂરિયાત પણ ઘટીને માત્ર 10 બાળકો સુધી સીમિત કરી દેવામાં આવી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ઝારખંડના મંત્રીઓની તપાસ થાય : ભાજપ
મીડિયા પર હૂમલાની તપાસ થશે : મોદી
ભૂમિ વિવાદમાં 23 ની ધરપકડ
ગોવિંદ સિંહ ગુર્જરનું ત્યાગપત્ર મંજૂર
ગુરૂના ગુંડાઓનો ક્રોધાવેશ
સપાના માત્ર 16 સાંસદ બેઠકમાં પહોંચ્યા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...