યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
ઝારખંડના મંત્રીઓની તપાસ થાય : ભાજપ
રાંચી (ભાષા), 20 જુલાઈ 2008   ( 12:45 IST )
ભાજપે ભ્રષ્ટાચારના સમાચારોને ધ્યાનમાં રાખતા ઝારખંડના મુખ્યમંત્રી મધુ કોડા તેમના મંત્રીમંડળના સભ્યોની સંપત્તિની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની આજે માંગણી કરી.

ભાજપે રાજ્યપાલ સૈયદ શિબ્તે રજીને સૉંપવામાં આવેલી જાહેરાતમાં આ ભ્રષ્ટ મંત્રિઓથી રાજ્યની જનતાને બચાવવાનો અવાજ ઉઠાવ્યો છે તથા કહ્યું છે કે, કોડાની ભ્રષ્ટ તથા નકામી સરકારના હાથમાં ઝારખંડની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
મીડિયા પર હૂમલાની તપાસ થશે : મોદી
ભૂમિ વિવાદમાં 23 ની ધરપકડ
ગોવિંદ સિંહ ગુર્જરનું ત્યાગપત્ર મંજૂર
ગુરૂના ગુંડાઓનો ક્રોધાવેશ
સપાના માત્ર 16 સાંસદ બેઠકમાં પહોંચ્યા
વિજળીનો કરંટ લાગવાથી ચારના મૃત્યું
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...