યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
ગોવિંદ સિંહ ગુર્જરનું ત્યાગપત્ર મંજૂર
જયપુર (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008   ( 16:32 IST )
પોડિંચેરીના નવ નિયુક્ત ઉપ રાજ્યપાલ ગોવિંદ સિંહ ગુર્જરે વિધાન સભાની સભ્યતાથી કાલે ત્યાગપત્ર આપી દીધું.

રાજસ્થાન વિધાન સભા અધ્યક્ષ સુમિત્રા સિંહે ગોવિંદ સિંહ ગુર્જરના ત્યાગપત્ર સ્વીકાર કરી લીધો છે. વિધાન સભા સુત્રોએ આજે અહીં માહિતી આપી.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિએ રાજસ્થાનના ભૂતપૂર્વ મંત્રી અને મોજૂદા કોંગ્રેસ ધારાસભ્ય ગોવિંદા સિંહ ગુર્જરના પોંડિચેરીના ઉપરાજ્યપાલ નિમ્યાં છે.

એક પંખવાડિયામાં ગુર્જર રાજસ્થાનથી ઉપ રાજ્યપાલ બનનારા બીજા કોંગ્રેસી ધારાસભ્ય છે. આ અગાઉ રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય શિવ ચરણ માથુરને અસમના રાજ્યપાલ નિમવામાં આવ્યાં હતાં. માથુરે ચાર જુલાઈના રોજ અસમના રાજ્યપાલ પદના સૌગંધ લીધા હતાં.

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ગુરૂના ગુંડાઓનો ક્રોધાવેશ
સપાના માત્ર 16 સાંસદ બેઠકમાં પહોંચ્યા
વિજળીનો કરંટ લાગવાથી ચારના મૃત્યું
માયાવતી સંપત્તિનો હિસાબ આપે : કોંગ્રેસ
સિદ્ધિ વિનાયકમાં હીરાજડીત મોબાઈલ ભેટ
બુદ્ધદેવે અપહ્યુત ભારતીયનો મુદ્દો ઉઠાવ્યો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...