|
| વિજળીનો કરંટ લાગવાથી ચારના મૃત્યું |
| શિવહર (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008 ( 15:38 IST ) | |
બિહારના શિવહર જીલ્લામાં એક બસ પર વિજળીના તાર પડતા તેમાં કરંટ લાગતા ચાર લોકોના મૃત્યું નિપજ્યા છે તથા અન્ય દશ ઘાયલ થયા છે.
જીલ્લાના ઉપ મંડળીય પોલીસ અધિકારી વિનોદ કુમાર મિશ્રાએ ગઈ કાલે જાણકારી આપી કે, જીલ્લાના સલેમપુર ગામની પાસે ગત રાત્રે અગિયાર હજાર વોલ્ટની ક્ષમતા વાળો એક વિજળીનો તાર ટૂટીને બસની છત પર પડ્યો. આ બસની છત પણ યાત્રીઓ સવાર હતા.
પોલીસના સૂત્રોએ જાણકારી આપી છે કે, મૃતકોની ઓળખ વિષ્ણુદેવ પ્રસાદ, દિનેશ પ્રસાદ, મોહમ્મદ ખુદબુદ્દીન તથા વિનોદ મહતોના રૂપમાં કરવામાં આવી છે.
તમામ ઘાયલોને મુઝફ્ફરપુરની મેડિકલ કોલેજમાં દાખલ કરાવવામાં આવ્યા છે જ્યાં બે ઘાયલોની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. આ ઘટના બસ મુઝફ્ફરનગરથી શિવહર જઈ રહી હતી ત્યારે બની.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|