|
| સિદ્ધિ વિનાયકમાં હીરાજડીત મોબાઈલ ભેટ |
| મુંબઈ (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008 ( 12:27 IST ) | |
દેશની વ્યાવસયિક રાજધાની મુંબઈના એક વ્યક્તિને ભગવાન સિદ્ધી વિનાયકને ભક્તિસ્વરૂપે હીરા જડીત એક મૂલ્યવાન મોબાઈલ ભેટમાં આપ્યો છે જેને જોવા માટે શ્રદ્ધાળુઓ ભારે સંખ્યામાં ઉમટી પડ્યા છે.
સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી એચબી જગતપે ભાષાને જાણકારી આપી કે હીરા ડડીત મોબાઈલની કિંમતો ત્રણ લાખ 33 હજાર રૂપિયા છે. આ ફોનની હરાજી 22 મી એ થશે અને આમાંથી ઉપજનારી રકમમાં ગરીબો તથા જરૂરીયાતમંદોને તબિબિ સહાયતાના રૂપમાં આપવામ સહિત ટ્રસ્ટની અન્ય સામાજીક ગતિવિધિઓના ઉપયોગ માટે કરવામાં આવશે.
હેરાજી મદિર પરિસરમાં સવારે 11 વાગ્યે શરૂ કરવામાં આવશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|