|
| બુદ્ધદેવે અપહ્યુત ભારતીયનો મુદ્દો ઉઠાવ્યો |
| કોલકાતા (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008 ( 11:13 IST ) | |
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ સૂદાનમાં અપહરણ કરી લેવામાં આવેલા એક ભારતીય નાગરીકના પરિવારજનોને આશ્વાસન આપ્યું છે કે, તે આ મુદ્દો વિદેશ મંત્રાલયના સમક્ષ ઉઠાવશે.
નદિયા જીલ્લાના રહેવાસી વિપ્લવ વિશ્વાસ સૂદાનની એક ખાનગી કંપનીમાં ફિટર તરીકે કામ કરતો હતો. તેને તથા ત્રણ ભારતીયો તથા એક સૂદાની વાહન ચાલક સાથે 13મેં ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
વિપ્લવની માં એ કહ્યું કે, નિરાધાર છે. અમને તેમના બાબતે જાણકારી મેળવવા માટે મુખ્યમંત્રીની મદદની જરૂર છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|