|
| સોમનાથે પોતાની આંખોની તપાસ કરાવી |
| હૈદરાબાદ (ભાષા), 18 જુલાઈ 2008 ( 08:56 IST ) | |
લોકસભા અધ્યક્ષ સોમનાથ ચટર્જીએ ગુરૂવારે અહીં એલ વી પ્રસાદ નેત્ર સંસ્થાનમાં પોતાની આંખોની નિયમિત તપાસ કરાવી. સંસ્થાનના અધિકારીઓએ જણાવ્યું કે, ચેટર્જીએ બે સપ્તાહ પહેલા મોતિયાબિંદનું ઓપરેશન કરાવ્યું હતું અને હવે તે પૂર્ણ રીતે સ્વસ્થ છે.
ત્યાર બાદ તેને એશિયન ઈંસ્ટીટ્યૂટ ઓફ ગૈસ્ટ્રોઇંટ્રોલાજીમાં કંઈક અન્ય તપાસ કરાવી જ્યારે પત્રકારોએ તેમને ભારત અમેરિકા પરમાણુ કરાર અને લોકસભાધ્યક્ષ પર જળવાઈ રહેવાના સંબંધમાં તેનું વલણ જાણવા ઈચ્છ્યું તો તેના સહયોગીઓએ એમ કહેતા તેમને મળના ન દીધા કે, તેઓ મળવાના ઈચ્છુંક નથી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|