યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
હિમાલય વિકાસ માટે પ્રસ્તાવ મંજૂર
નવી દિલ્લી (ભાષા), ગુરુવાર, 17 જુલાઈ 2008   ( 15:45 IST )
હિમાલય પર્યાવરણ અને વિકાસ માટે નેપાળ સાથે સહયોગ સમજૂતિ કરવાના પ્રસ્તાવને સરકારે આજે મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષમાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો.

બેઠક બાદ નાણા મંત્રી પી ચિદંબરમે અહીં પત્રકારોને જણાવ્યું કે, કેબિનેટે કાઠમાંડોના આંતરરાષ્ટ્રીય એકીકૃત પર્વતીય વિકાસ કેન્દ્ર અને અલ્મોડાના ગોવિંદ વલ્લમ પંત હિમાલય પર્યાવરણ અને વિકાસ સંસ્થાન વચ્ચે સમજૂતિ પર હસ્તાક્ષર કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે.

તેમણે જણાવ્યું કે, સમજૂતિથી હિમાલય ક્ષેત્રમાં પરસ્પર ફાયદાવાળી સંશોધન ગતિવિધિઓ સંચાલિત કરવામાં મદદ મળશે. સાથે જ બન્ને સંગઠનો વચ્ચે સતત ભાગીદારી પણ સુનિશ્વિત થશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
દેશ અને રાજનીતિને ઉર્જા આપીશું : મોદી
લખનૌ એરપોર્ટનું નામ ચૌધરી ચરણ સિંહ
અસમમાંથી વિસ્ફોટકો જપ્ત
ત્રેવડા હત્યાકાંડમાં આઠને આજીવન
કોંગ્રેસ, રાંકપા અમારા સંપર્કમાં : ઉદ્ધવ
ટ્રક નદીમાં ખાબકતા ચારના મૃત્યું
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...