યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
અસમમાંથી વિસ્ફોટકો જપ્ત
ગુવાહાટી (ભાષા), ગુરુવાર, 17 જુલાઈ 2008   ( 12:08 IST )
અસમના ધુબરી જીલ્લામાં સુરક્ષા બળોના એક શક્તિશાળી આઈઈડી જપ્ત કરીને તે બાબતે એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે.

અધિકારીક સૂત્રોએ જાણકારી આપી કે, સીઆરપીએફના પેટ્રોલિંગ કરી રહેલા જવાનોએ ગૌરીપુર પોલીસ સ્ટેશન અંતર્ગત દક્ષિણી તિયામારી ગામથી એક આઈઈડી જપ્ત કરવામાં આવ્યા જેનું વજન એક કિલો હતું.

સુરક્ષાબળોએ આ સંબંધમાં સઈદુર રહેમાન નામના એક વ્યક્તિઈ ધરપકડ કરવામાં આવ્યા છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ત્રેવડા હત્યાકાંડમાં આઠને આજીવન
કોંગ્રેસ, રાંકપા અમારા સંપર્કમાં : ઉદ્ધવ
ટ્રક નદીમાં ખાબકતા ચારના મૃત્યું
ઓરીસા સરકારની સહાયતાની જાહેરાત
ઓમ પ્રકાશ ચૌટાલા સહિત અન્યને સમન
મોદીએ અવમાનના મુદ્દે જવાબ આપ્યો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...