|
| ત્રેવડા હત્યાકાંડમાં આઠને આજીવન |
| ભાગલપુર (ભાષા), ગુરુવાર, 17 જુલાઈ 2008 ( 12:05 IST ) | |
બિહારના ભાગલપુર જેલની એક સ્થાનીય અદાલતે 17 વર્ષ પહેલા થયેલી ત્રણ લોકોની હત્યાના કેસમાં ગઈ કાલે બુધવારે આઠ લોકોને આજીવન જેલની સજા સંભળાવી છે.
ત્વરિત ન્યાયાલયના અતિરિક્ત જીલ્લા તથા સત્ર ન્યાયાધીશ દેવેંન્દ્ર પ્રસાદ સિંહે સબોર પોલીસ સ્ટેશનના પ્રશસ્તિડીહ ગામમાં બે નવેમ્બર વર્ષ 1990માં ત્રણ લોકોની હત્યા કરવાના એક કેસમાં તેજ ગામના મોહન મંડળ, બિહારી મંડળ, ખલીફા મંડળ, રાધે મંડળ, શ્યામ નારાયણ મંડળ, દિનેશ મંડળ, પ્રકાશ મડળ અને લખી મંડળને આજીવન કારાવાસની સજા સંભળાવી છે.
આ આરોપીઓ પર જમીન વિવાદને લઈને પ્રશ્સ્તિડીહ ગામ નિવાસી દિનાનાથ રાય, ગિરજા પ્રસાદ રાય અને પરમેશ્વર પાડેની ગોળીમારીને હત્યા કરી દેવાનો આરોપ હતો.
ન્યાયાધિશ દ્વારા આ આરોપીઓને ગત 10મીએ દોષી કરાર આપવામાં આવ્યો હતો અને આ કેસમાં સજા ગઈ કાલે બુધવારે સંભળાવવામાં આવી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|