|
| કોંગ્રેસ, રાંકપા અમારા સંપર્કમાં : ઉદ્ધવ |
| મુંબઈ (ભાષા), ગુરુવાર, 17 જુલાઈ 2008 ( 12:01 IST ) | |
આગામી લોકસભાની ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે બુધવારે જાણકારી આપી કે, કોંગ્રેસ અને રાંકપા તેમની પાર્ટીના સંપર્કમાં છે.
તેમણે કહ્યું છે કે, પરિસીમન પંચની ભલામણો લાગૂ કર્યા બાદ જે સાંસદોના ચૂંટણી ક્ષેત્ર સમાપ્ત થઈ જશે તે અમારી સાથે સંપર્કમાં છે.
ઠાકરેએ અગારી સૈન્ય દ્વારા શિવસેનાએ સમર્થન આપવાની જાહેરાત કરતી વખતે પત્રકારોને કહ્યું કે, લોકો સંપ્રગ સરકારથી અપ્રસન્ન છે અને ઘણા સાંસદો જાણે છે કે તેમની ફરીથી ચૂંટાઈ આવવાની શક્યતાઓ ઘણી ઓછી છે. તેથી તે અમારા સંપર્કમાં છે.
તેમણે કહ્યું કે, જો સંપ્રગ સરકાર 22 મી એ થનારા વિશ્વાસમતમાં નિસ્ફળ રહેશે તો લોકસભાની ચૂંટણી આગામી આઠ થી નવ મહિનામાં થાય તે નિશ્ચિત છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|