|
| ટ્રક નદીમાં ખાબકતા ચારના મૃત્યું |
| ચંબા (ભાષા), ગુરુવાર, 17 જુલાઈ 2008 ( 11:57 IST ) | |
હિમાચલ પ્રદેશમાં રાવી નદીમાં એક ટ્રક પાણીના ભારે પ્રવાહમાં તણાવવાથી એક મહિલા અને બે બાળકો સહીત ચાર લોકોના મૃત્યું નિપજ્યા છે. આ તમામ ટ્રકમાં જ સવાર થઈને જઈ રહ્યા હતા.
પોલીસે જાણકારી આપી કે, ચંબા જીલ્લાના મુખ્યાલયથી લગભગ 45 કી,મી દૂર કારામુખની નજીક આ દુર્ઘટના સર્જાઈ.
ચંબાના જીલ્લા પોલીસ અધીક્ષક આર એસ નેગીએ ભાષાને જાણકારી આપી કે, ટ્રક ચાલક સહીત તમામ પીડિતોના મૃતદેહ જપ્ત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પણ હજી સુધીમાં કોઈ સફળતા હાથ લાગી નથી.
ચાલકની ઓળખ દેશરાજના રૂપમાં કરવામાં આવી છે જે ભરમૌર ઉપ મડળના ઉલાસ ગામનો રહેવાસી છે અને મહિલાની ઓળખ કુસમા દેવીના રૂપમાં કરવામાં આવી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|