|
| ઓરીસા સરકારની સહાયતાની જાહેરાત |
| ભુવનેશ્વર (ભાષા), ગુરુવાર, 17 જુલાઈ 2008 ( 11:56 IST ) | |
ઓરીસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યના મલકાનગિરી જીલ્લામા નક્સલી હુમલામાં મૃત્યું પામેલા પોલીસકર્મીઓના પરિવારજનોને 10 -10 લાખ રૂપિયાની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી છે.
દિલ્હી ગયેલા પટનાયકે હુમલાની નિંદા કરતા કહ્યું કે, તેને કાયરતાપુર્ણ કાર્યવાહી ગણાવી. તેમણે કહ્યું કે, દરેક પીડિત પરિવારના એક સભ્યને આર્થિક મદદ ઉપરાંત નોંકરી પણ આપવામાં આવશે.
મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા પ્રમાણે માર્યા ગયેલા પોલીસકર્મીઓના પરિજનોને વીમા રકમના રૂપમાં 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે. તે ઉપરાંત રાજ્ય સરકારે ચાર લાખ રૂપીયાને વધારે સહાયતા રકમ આપવાનો નિર્ણય કર્યો છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|