|
| મ.પ્રની શાળાઓમાં મોબાઈલ પર પ્રતિબંધ |
| ભોપાલ (ભાષા), બુધવાર, 16 જુલાઈ 2008 ( 15:13 IST ) | |
મધ્યપ્રદેશ સરકાએ સ્કૂલોને મોબાઈલ ફોનની બીમારીથી દૂર રાખવા માટે હવે પ્રદેશની તમામ શાળાઓમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રાપ્ત આદેશ અનુસાર જો કોઈ વિદ્યાર્થી અથવા વિદ્યાર્થિની પાસે સ્કૂલમાંથી મોબાઈલ મળી આવ્યો તો તેની જવાબદારી એ સ્કૂલના આચાર્યની રહેશે અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
સરકાર દ્વારા લગાડવામાં આવેલા આ અંકૂશમાં પ્રાઈવેટ અને સરકારી બન્ને શાળાઓને સામેલ કરવામાં આવી છે. શિક્ષકો પણ સ્કૂલમાં મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|