|
| પુનાને લઈને શિવસેનાનો વિરોધ |
| પુણે (ભાષા), 15 મે 2008 ( 10:27 IST ) | |
મુંબઈના કેટલાક સાઈનબોર્ડથી બોમ્બે નામ હટાવવા માટે વિરોધ પ્રદર્શન શરૂ કરવાના એક દિવસ બાદ શિવસેનાએ હવે પુણેને મુદ્દો ઉપાડ્યો છે કારણ કે, કેટલાક સ્થાનો પર તેનું નામ હજુ પણ પુના લખવામાં આવી રહ્યું છે.
શિવસેનાના કાર્યકર્તા કાલે શહેરમાં ફર્યા અને તેમણે કેટલાક પ્રતિષ્ઠાનોને જણાવ્યું કે, તે પોતાના શહેરનુ નામ પૂનાથી બદલીને પુણે કરી દે.
શિવસૈનિકોએ જે પ્રતિષ્ઠાનોનો સંપર્ક કર્યો તેમાં અહીની પુના હોસ્પિટલ પૂના બેકરી, પૂના ડ્રગ્સ અને પૂના સ્વીટ્સ વગેરે શામેલ છે. આંદોલનકારીઓએ સાઈનબોર્ડ પર એક નોટીસ ચોટાડી દીધી જેમાં માલિકોને અપીલ કરવામાં આવી કે, સાત દિવસની અંદર તે પોતાના પ્રતિષ્ઠાનોનું નામ બદલી નાખે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|