યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
ઉમાએ કાન પકડીને માફી માંગી
ભૂવનેશ્વર (ભાષા), 15 મે 2008   ( 10:20 IST )
ભારતીય જનશક્તિ પાર્ટીની પ્રમુખ ઉમા ભારતીએ પુરીના શ્રી જગન્નાથ મંદિરમાં ઓશિકું લઈ જવાની ભૂલ માનતા મંદિરમાં કાન પકડીને માફી માંગી.

મંદિર પરિસરની બહાર નીકળીને ઉમાપત્રકારોને જણાવ્યું કે, મે ભગવાન સામે કાન પકડીને માફી માંગી છે.

ઉમાને કાલે સ્થાનીય નેતાઓ તથા પોતાના સુરક્ષા ગાર્ડો સાથે મંદિર પરિસરમાં ઓશિકા સાથે પ્રવેશ કરતા જોવામાં આવ્યાં હતાં. તેનો પુજારીઓના એક સમુદાય જગન્નાથ મંદિર પોલીસ (જેટીપી)એ વિરોધ કર્યો હતો.

આ મુદ્દે પુછવામાં આવ્યાં બાદ તેને સુરક્ષાકર્મીઓને જણાવ્યું કે, ઉમાએ ઘુટણમાં દર્દ છે એટલા ઓશિકા લઈ જવામાં આવી રહ્યાં હતાં. બાદમાં પોતાની ભૂલનો અનુભવ થયાં બાદ ઉમાએ માફી માંગી લીધી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
તેલગીની અરજી કોર્ટે ફગાવી
મોદી દ્વારા કેંન્દ્રિય ખાનગી એજંસીઓની ટીકા
વિસ્ફોટ મુદ્દે રાજસ્થાન સરકાર જવાબદાર : ગહલોત
જેલોમાં ક્ષમતા કરતા વધારે કેદીઓ
બે માર્ગ અકસ્માતમાં 11ના મૃત્યું
બદ્રિનાથ તથા કેદારનાથમાં સુરક્ષા વધારાઈ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace