|
| તેલગીની અરજી કોર્ટે ફગાવી |
| મુંબઈ (ભાષા), 15 મે 2008 ( 09:24 IST ) | |
પૂણેની મકોકા અદાલતે ગઈ કાલે બનાવટી સ્ટેમ્પ પેપર ગોટાળાના મુખ્ય આરોપી અબ્દુલ કરીમ તેલગીની એક અરજી ફગાવવામાં આવી છે.
અરજીમાં તેલગીએ કહ્યું હતું કે, મકોકા અંતર્ગત દોષી ઠેરવ્યા બાદ અન્ય કોઈ કેસ દાખલ કરવામાં ન આવે.
આતિરિક્ત સત્ર ન્યાયાધિશ ચિત્રા બેદીએ તેલગીની અરજી એ કહેતા ફગાવી દીધી કે ગુના સમાન છે પણ તેની બાબતો જુદી જુદી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|