યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
મોદી દ્વારા કેંન્દ્રિય ખાનગી એજંસીઓની ટીકા
અમદાવાદ (ભાષા), ગુરુવાર, 15 મે 2008   ( 08:00 IST )
ગુજરાતના મુખ્યમંત્રી નરેંન્દ્ર મોદીએ વડાપ્રધાન મનમોહન સિંહને મત્ર લખીને કેંન્દ્રિય ખાનગી એજંસીઓની નિંદા કરતા કહ્યું છે કે, તેમની ચેતવણી હવામાન વિભાગના અહેવાલની જેમ હોય છે.

મોદીએ કહ્યું કે, જ્યારે સંપ્રગના ઘટકદળોના શાસન કરનારા રાજ્યોમાં આતંકી ઘટનાઓ થાય છે તો કેંન્દ્ર સરકાર ગંભીર ચિંતા વ્યક્ત કરે છે પણ રાજગ શાસિત રાજ્યોમાં આવી ઘટનાઓ બને છે ત્યારે કેંન્દ્રની એ પ્રતિક્રિયા હોય છે કે, તેને રાજ્ય સરકારને આતંકવાદી હુમલાની ખાંનગી સૂચના આપી દીધી હતી.

તેમણે કહ્યું કે, કેંન્દ્રિય ખાનગી એજંસીઓ રાજ્યના પૂર્વ ચેતવણીઓના નિયમિત સંદેશ મોકલતી રહે છે અને સંતુષ્ટ થઈ જાય છે કે આ પ્રકારની ઘટનાઓના અણસાર પહેલા જ આવી ગયા હતા.

મોદીએ કહ્યું કે, કેંન્દ્રિય સરકારની એજંસીઓની ખાનગી સૂચના હવામાન અહેવાલની જેમ પ્રય: અસ્પષ્ટ હોય છે.

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
વિસ્ફોટ મુદ્દે રાજસ્થાન સરકાર જવાબદાર : ગહલોત
જેલોમાં ક્ષમતા કરતા વધારે કેદીઓ
બે માર્ગ અકસ્માતમાં 11ના મૃત્યું
બદ્રિનાથ તથા કેદારનાથમાં સુરક્ષા વધારાઈ
કેંન્દ્રનો દરેક પ્રકારની મદદનો વાયદો
સૈન્ય સન્માન સાથે શહીદની અંત્યેષ્ટિ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace