યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
વિસ્ફોટ મુદ્દે રાજસ્થાન સરકાર જવાબદાર : ગહલોત
જયપુર (ભાષા), બુધવાર, 14 મે 2008   ( 16:44 IST )
રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અશોક ગહલોતે જયપુરમાં કાલે થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો માટે રાજસ્થાન સરકારને જવાબદાર ગણાવીને જણાવ્યું છે કે, કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓ દ્રારા રાજસ્થાનને સતર્ક કર્યા બાદ સુરક્ષાના સમુચિત પગલાઓ ન ઉપાવાના કારણે આ ઘટના સર્જાઈ.

ગહલોતે જણાવ્યું કે, રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબ ચંદ કટારિયા ગૃહમંત્રાલય દ્રારા રાજસ્થાન સરકારને જયપુરના હવામહેલ અને સાંગાનેરી વિસ્તારમાં આતંકવાદી ઘટના થવાની સંભાવના વ્યક્ત કરતા કડક સુરક્ષા પૂરી પાડવા માટે મોકલેલા પરિપત્રને સામાન્ય બતાવી રહ્યાં છે જ્યારે મુખ્યમંત્રી વસુંધરા રાજે વા કોઈ પરિપત્ર વિષે સ્પષ્ટ ઈનકાર કરી રહી છે.

તેમણે જણાવ્યું કે, પરિપત્રના મુદ્દા પર મુખ્યમંત્રી અને ગૃહમંત્રી વચ્ચે એક રાય ન હોવાથી જાહેર થઈ શકે છે કે, રાજસ્થાન સરકાર સુરક્ષા વ્યવસ્થાને લઈને કેટલી સચેત છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
જેલોમાં ક્ષમતા કરતા વધારે કેદીઓ
બે માર્ગ અકસ્માતમાં 11ના મૃત્યું
બદ્રિનાથ તથા કેદારનાથમાં સુરક્ષા વધારાઈ
કેંન્દ્રનો દરેક પ્રકારની મદદનો વાયદો
સૈન્ય સન્માન સાથે શહીદની અંત્યેષ્ટિ
અર્જુન સિંહ દગાબાજ : ચંદ્રાસ્વામી
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace