|
| જેલોમાં ક્ષમતા કરતા વધારે કેદીઓ |
| મુઝફ્ફરનગર (ભાષા), બુધવાર, 14 મે 2008 ( 16:10 IST ) | |
પશ્ચિમી ઉત્તર પ્રદેશની અદાલતો દ્વારા કેસના ઉકેલ લાવવામાં વિલંબ થવાના કારણે પશ્ચિમી ઉત્તર પ્રદેશની જેલોમાં કેદીઓની સંખ્યા ક્ષમતા કરતા વધારે છે. જેના કારણે કેદીઓને સુવા માટેની જગ્યા પણ નથી.
જિલ્લા પોલીસ મુખ્યાલય પ્રમાણે મુઝફ્ફરનગર જેલમાં 400 કેદીઓ રાખવાની ક્ષમતા છે પણ આ જેલમાં 1800 કેદીઓ છે. અદાલતોમાં મોટી સંખ્યામાં કેસ નિલંબીત થવાના કારણે એવી કોઈ સ્થિતિ ઉભી થઈ છે.
ફરિયાદીપક્ષના સુત્રોએ જાણકારી આપી કે, એપ્રિલ મહિના સુધી મુઝફ્ફરનગર જીલ્લાની જુદી જુદી અદાલતોમાં 31 હજારથી પણ વધારે કેસો પડતર હતી. તેમાં હત્યા તથા બળાત્કાર જેવા સંગીન અપરાધોને છ હજાર કેસો હતા.
અદાલતે એપ્રિલ મહિનામાં 69 ગંભીર કેસો સહીત 773 કેસો ઉકેલવામાં આવ્યા. જ્યારે 6118 કેસો પડતર રહી ગયા છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|