યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
બે માર્ગ અકસ્માતમાં 11ના મૃત્યું
જલપાઈગુડી (ભાષા), બુધવાર, 14 મે 2008   ( 16:01 IST )
પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જીલ્લાના કલચિનીમાં માર્ગ અકસ્માતમાં વાહનોમાં અથડામણમ બાદ લાગેલી આગમાં નવ લોકોના દાઝી જવાના કારણે મૃત્યું નિપજ્યા છે અને હાસીમારામાં ટ્રેન નીચે કચડાતા બે મહિલાઓના મૃત્યું નિપજ્યા છે.

પોલીસે જાણકારી આપી કે, કલચિનીમાં છ જાનૈયાને લઈને જઈ રહેલી એક કાર સાથે સામેથી આવી રહેલી મીનીબસને વચ્ચે જોરદાર અથડામણ થઈ.

કારે માર્ગ પાર કરી રહેલી ગાયને બચાવવાના પ્રયત્ન કર્યો અને તે પ્રયત્નમાં તે મીનીબસ સાથે જઈ અથડાઈ. અલીપુરદોરે ઉપ મંડળીય પોલીસ અધિકારી સવ્યસાંચીએ ભાષાને જાણકારી આપી કે, બસ અને કારમાં અથડામણના કારણે આગ લાગી ગઈ છે. આ દુર્ઘટનામાં નવ લોકો બળીને ભડથું થયા છે.

હસીમારામાં પુલ પર રિપેરિંગ કામ કરી રહેલી બે મહિલાઓ રાંચી એક્સપ્રેસના અડફેટે આવી જતા તેમના પણ મૃત્યું નિપજ્યા છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
બદ્રિનાથ તથા કેદારનાથમાં સુરક્ષા વધારાઈ
કેંન્દ્રનો દરેક પ્રકારની મદદનો વાયદો
સૈન્ય સન્માન સાથે શહીદની અંત્યેષ્ટિ
અર્જુન સિંહ દગાબાજ : ચંદ્રાસ્વામી
પોર્ટ બ્લેયર માટે ફલાઈટ્સ પુન: શરૂ
અડવાણી આજે જયપુર પહોંચશે
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace