|
| કેંન્દ્રનો દરેક પ્રકારની મદદનો વાયદો |
| જયપુર (ભાષા), બુધવાર, 14 મે 2008 ( 14:37 IST ) | |
કેંન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી શ્રીપ્રકાશ જાયસ્વાલે જયઔરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટની નિંદા કરતા આજે કહ્યું કે, દોષિઓને માફ કરવામાં નહીં આવે. તેમણે કહ્યું કે, કેંદ્ર સંભવ તેટલી દરેક મદદ કરશે.
જાયસવાલે મોડી રાત્રે સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ઘાયલોની સ્થિતિ પુછવા ગયા બાદ પત્રકારો સાથેની વાતચીત કરતા કહ્યું કે, આ સમય કોઈના પર આરોપ પ્રત્યારોપ ઢોળવાનો સમય નથી. રાજસ્થાન સરકાર સતર્કતા વર્તી રહી છે પણ રાજ્ય સરકારને હજી વધારે સતર્ક રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે, રાજસ્થાન સરકાર કેંન્દ્ર પાસે જે પણ મદદ માંગશે તે આપવામાં આવશે.
જાયસવાલે કહ્યું કે, કેંન્દ્રે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની એક કંપની જયપુર મોકલવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અને મદદ માંગતા અર્ધ સૈનિક બળ પ્રદાન કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે, આ ઘટના જેટલી ટિકા કરવામાં આવે તેટલી ઓછી છે.
તેમણે એક પ્રશ્નકાળના જવાબમાં કહ્યું કે, રાજસ્થાન શાંતિપ્રિય રાજ્ય છે અને શાંતિનો ભંગ કરવા માટે આ કુપ્રયત્ન કરવામાં આવ્યા છે.
જયસવાલને જ્યારે પુછવામાં આવ્યું કે, શું ગુપ્તચર સેવા નિષ્ફળ રહી છે તેમણે કહ્યું કે, આ આરોપ પ્રત્યારોપનો સમય નથી. આ તપાસનો વિષય છે.
જયસવાલના હોસ્પિટલથી રવાના થતા હતા તે સમયે ભાજપ સાથે જોડાયેલા કાર્યકર્તા આવીને જયસવાલ વિરૂદ્ધ નારેબાજી કરવા લાગ્યા.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|