યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
મનમોહન આજે દાવો રજૂ કરશે
નવી દિલ્લી (ભાષા), 20 મે 2009   ( 12:06 IST )
વડાપ્રધાન મનમોહન સિંહ નવી સરકાર બનાવવા માટે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સમક્ષ બુધવારે પોતાનો દાવો રજૂ કરશે સાથે જ તે યુપીએ ઘટકો અને સમર્થક સાંસદોની યાદી પણ રાષ્ટ્રપતિને સોંપશે.

મનમોહન સિંહના બીજા કાર્યકાળનો રસ્તો મંગળવારે એ સમયે સાફ થઈ ગયો જ્યારે તેમણે કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીફ વડાપ્રધાન પદ માટે મનોનીત કરવામાં આવ્યાં.

હવે યુપીએ ઘટકોની મનમોહન સિંહના નામ પર મહોર લાગવાની ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવશે. નવી સરકાર 22 મે ના રોજ સૌગંધ અપાવડાવાની તૈયારીને જોતા કોંગ્રેસ નેતૃત્વ મંત્રીમંડળના સ્વરૂપ અને નામો પર વિચાર-મંથનમાં જુંટાઈ ગયું છે.

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
અગ્નિ-2 મિસાઈલ સફળ પ્રક્ષેપણ
ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ખંડુરીનું રાજીનામું
બાલ ઠાકરેએ રાજ સાથે સંબંધ તોડ્યો
સૌરાષ્ટ્ર-કચ્છમાં ફિફ્ટી-ફિફ્ટી બેઠકો
વરુણના પ્રવચનથી ભાજપને નુકસાન
લાલુ-મુલાયમની કેબિનેટમાંથી બાદબાકી
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...