|
| આંધ્રમાં કોંગ્રેસ સફળ રહ્યું |
| હૈદરાબાદ, રવિવાર, 17 મે 2009 ( 14:19 IST ) | |
આંધ્રપ્રદેશમાં લોકસભાની 42 બેઠકો પૈકી 33 ઉપર જીત મેળવી સત્તારૂઢ કોંગ્રેસે જબરજસ્ત પ્રદર્શન કર્યું છે અને ગત 2004માં યોજાયેલી ચૂંટણીની સાપેક્ષમાં ચાર બેઠકો વધુ મેળવી છે.
રાજ્યમાં તેલગૂ દેશમ પાર્ટીને માત્ર છ મળી છે જેને ગત ચૂંટણી કરતાં એક બેઠક વધુ મળી છે. જ્યાં ટીઆરએસની બેઠકો પાંચ થઇ છે. એમઆઇએમને માત્ર એક બેઠક મળી છે.
આ વખતે ચૂંટણીમાં ભાકપા અને માકપાના હાથે કંઇ આવ્યું નથી તો ભાજપ અને ચિરંજીવીની પ્રજારાજ્યમને પણ ખાલી હાથે પાછા ફરવું પડ્યું છે. તો કેન્દ્રિય મંત્રી એસ જયપાલ રેડ્ડી ચેવલ્લાથી દગ્ગૂબતી પુરંદેશ્વરી વિશાખાપટ્ટનમથી એમએસ પલ્લમ રાજુ કાકિમાડાથી કખા પનબાકા લક્ષ્મી બપાતલાથી ચૂંટણી જીતી ગયા છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|