|
| ઝરદારીના પી.એમને અભિનંદન |
| નવી દિલ્હી, રવિવાર, 17 મે 2009 ( 14:16 IST ) | |
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ વિદેશી નેતાઓમાં સૌથી પહેલા ફોન કરી પ્રધાનમંત્રી મનમોહનસિંહે યુપીએની જીત માટે અભિનંદન આપ્યા હતા.
ઝરદારીએ ગત રાતે ફોન કરી ચૂંટણી જીતવા માટે પ્રધાનમંત્રી મનમોહનસિંહને અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રી કાર્યાલયના સુત્રોએ આ જાણકારી આપી હતી. પાક રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમને ભારતમાં નવી સરકાર કાર્યભાર સંભાળે એનો ઇંતજાર છે કે જેથી દ્રિપક્ષીય વાર્તા ફરીથી શરૂ કરી શકાય. ભારતે ગત 26 નવેમ્બરના રોજ મંુબઇમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે વાર્તાલાપ અટકાવી કહ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદીઓ સામે ઠોસ કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી કોઇ વાર્તાલાપ કરવામાં આવશે નહીં.
ભૂટાન નરેશ જિગમે ખેસર નામજાલ વાંહચુક અને તેમના પિતા જિગમે સિંગયે વાંગચુકે એક પત્ર લખીને પ્રધાનમંત્રીને યુપીએની શાનદાર જીત માટે અભિનંદન આપ્યા છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|