યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
જોધપુર નજીક મિગ-23 દુર્ઘટનાગ્રસ્ત
જોધપુર (ભાષા), શુક્રવાર, 15 મે 2009   ( 18:14 IST )
જોધપુર નજીક આવેલા એક ખેતરમાં આજે સવારે એક મિગ-27 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ જતાં આ દુર્ઘટનામાં ચાર બાળકો સહિત છ લોકોને ઈજા પહોંચી હતી. જો કે, સદનસીબે આ ઘટનામાં પાયલટનો બચાવ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જોધપુરથી આશરે 25 કિલોમીટર દૂર કાંકાણી ગામ નજીક આજે સવારે એક વિમાન ટેક્નિકલ ક્ષતિના કારણે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.

આ ઘટના નજરે જોનારા લોકોના જણાવ્યાનુસાર દુર્ઘટના સમયે વાયુસેનાનું આ વિમાન ખેતરમાંથી પસાર થઈ રહ્યું હતું અને એક હાઈટેશન લાઈન સાથે અથડાયું હતું જેના કારણે આગ લાગી હતી અને વિસ્ફોટ થયો હતો.

વિમાનના ટૂકડા આસપાસ લગભગ બે કિલોમીટર સુધી વેરવિખેર થઈ ગયાં હતાં. જેની અડફેટે એક ખેડૂત પરિવાર પણ આવી ગયો હતો. ઘાયલોને જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
અમરનાથ યાત્રાને લઈને વિરોધના સુર
કાલે શરૂ થશે મતોની ગણતરી...
સપા ધારાસભ્યને ઉમરકેદ
અભિનવ બિંદ્રાના પિતાની ધરપકડ
વરિષ્ઠ ભાજપા નેતા હોમી દાજીનું નિધન
ગુજરાત રમખાણો મુદ્દે 20 મીએ સુનાવણી
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...