યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
મણિપુરમાં એક ઉગ્રવાદી ઠાર
ઈમ્ફાલ (ભાષા), ગુરુવાર, 4 ડિસેમ્બર 2008   ( 16:55 IST )
મણિપુરના થોઉબલ જિલ્લામાં પોલીસ કમાંડોએ આજે એક સંદિગ્ધ ઉગ્રવાદીને ઠાર માર્યો. સુત્રોએ જણાવ્યું કે, અહીંથી આશરે 20 કિલોમીટર દક્ષિણમાં વૈથોઉ વિસ્તારમાં કમાંડોના પેટ્રોલીંગ દરમિયાન કેટલાક લોકોએ સંદિગ્ધ સ્થિતિમાં ફરતા જોયા.

સુત્રોએ જણાવ્યું કે, કમાંડોએ જ્યારે તેમને રોકાવા માટે કહ્યું તો તેણે કમાંડો પર ગોળીબારી કરી દીધી. ત્યાર બાદ કમાંડોની જવાબી કાર્યવાહીમાં એક સંદિગ્ધ ઉગ્રવાદીને ઠાર કરવામાં આવ્યો.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
રાઈસે પાકિસ્તાનને ચેતવ્યું
દેશમુખને આખરે હટવું પડ્યું
કૂતરાના ગળે અચ્યુતાનંદન !
આતંકવાદીઓને જવાબ આપીશું : સોનિયા
આતંકવાદીની સૂચનાથી ભયનો માહોલ
ભારત-રશિયા વચ્ચે વિચાર વિમર્શ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...