યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
રાઈસે પાકિસ્તાનને ચેતવ્યું
નવી દિલ્લી (ભાષા), ગુરુવાર, 4 ડિસેમ્બર 2008   ( 10:33 IST )
મુંબઈ હુમલા બાદ દિલ્લી પ્રવાસે આવેલી અમેરિકી વિદેશમંત્રી કોંડોલિજા રાઈસે જણાવ્યું છે કે, તેનો દેશ ભારત સાથે છે અને પાકિસ્તાને પૂરી પારદર્શિતા સાથે ભારતની મદદ કરવી જોઈએ.

એક તરફથી થઈ રહેલા હુમલા માટે પાક પર આંગળી ચિંધતા તેણે કહ્યું કે, મુંબઈ હુમલામાં શામેલ લોકોને પાકિસ્તાન ન્યાયના કઠઘરામાં લાવે અને સુનિશ્ચિત કરે કે, ભવિષ્યમાં આ પ્રકારની ઘટના નહીં ઘટે.

અમેરિકા ભારત સાથે

ભારત-પાક વચ્ચે બનેલી યુદ્ધ જેવી સ્થિતિમાં તણાવ ઓછો કરવા માટે આવેલી રાઈસે કહ્યું કે, પાકિસ્તાને પડોશી દેશની ભરપૂર મદદ કરવી જોઈએ તેમણે જણાવ્યું કે, જે પ્રકારે હુમલાને અંજામ આપવામાં આવ્યો છે આ અલકાયદાનું કામ લાગે છે. રાઈસે જણાવ્યું કે, પાક એમ કહીને ન બચી શકે કે, આતંકી હુમલા માટે જવાબદાર તત્વોથી પાકને કઈ પણ લેણા દેણી નથી. તેણે કહ્યું કે, આતંકી જે ભૂ-ભાગમાં રહે છે ત્યાંની સરકાર તેની જવાબદારીથી ન બચી શકે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
દેશમુખને આખરે હટવું પડ્યું
કૂતરાના ગળે અચ્યુતાનંદન !
આતંકવાદીઓને જવાબ આપીશું : સોનિયા
આતંકવાદીની સૂચનાથી ભયનો માહોલ
ભારત-રશિયા વચ્ચે વિચાર વિમર્શ
ચીની તબીબોની ટુકડીનું ભારત આગમન
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...