|
| આતંકવાદીની સૂચનાથી ભયનો માહોલ |
| નવી દિલ્લી (ભાષા), બુધવાર, 3 ડિસેમ્બર 2008 ( 16:42 IST ) | |
રાષ્ટ્રીય રાજધાનીના બે સ્કૂલોમાં આજે આતંકવાદી હુમલાઓ વિષે કરવામાં આવેલા ફોન કોલે લોકોમાં ભય ફેલાવો દીધો છે. પોલીસે જ્યારે બન્ને પરિસરોની તલાશી લીધી તો કંઈ પણ ન મળ્યું. આ ફોન કોલ માત્ર અફવા સાબીત થયો છે.
પોલીસને આજે સવારે ફોન પર આ સૂચના મળી કે, પશ્વિમી દિલ્લી અને દક્ષિણ પશ્વિમ દિલ્લીના એક એક સ્કૂલમાં આતંકવાદી છુપાયેલા છે. તેનાથી સુરક્ષા કેન્દ્રો અને બાળકોના માતાપિતામાં ભય ફેલાઈ ગયો છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગુમનામ વ્યક્તિએ ફોન પર આ સૂચના આપી કે, દક્ષિણ પશ્વિમ દિલ્લીમાં દ્રારકાના રોજ મોડલ સ્કૂલ અને પશ્વિમી દિલ્લીમાં રાજૌરી ગાર્ડનને જ્ઞાન ભારતી સ્કૂલની અંદર આતંકવાદી છે.
અધિકારીએ જણાવ્યું કે, બોમ્બ વિરોધી સહિત પોલીસ ટુકડીએ સ્કૂલોની તલાશી લીધી અને જોયું કે, ત્યાં ન તો કોઈ આતંકવાદી છુપાયેલો છે અને ન તો તેના પરિસરમાં વિસ્ફોટક રાખવામાં આવ્યાં છે. અધિકારીએ જણાવ્યું કે, ફોન કરનારાની ભાળ મેળવવા માટે પ્રયત્નો જારી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|